‘હર ઘર તિરંગા’ને લીધે માગ વધતા સુરતની એક કંપનીને 50 લાખ તિરંગા બનાવવાનો મળ્યો ઓર્ડર
સુરતઃ રાષ્ટ્રીય પર્વ ગણાતા 15મી ઓગસ્ટને હવે ગણતરીના દિવસ બાકી રહયા છે. ત્યારે તિરંગા રાષ્ટધ્વજની વધતી માગને પહેંચી વળવા માટે સુરતની કાપડ મિલોને તિરંગા બનાવવાના મોટા ઓર્ડર મળી રહ્યા છે. શહેરના પાંડેસરામાં આવેલી મિલના એક વેપારીને 50 લાખ તિરંગા બનાવવાનો ઓર્ડર મળ્યો છે. એટલે આ વર્ષે પણ સુરતના તિરંગા દેશના ખૂણે-ખૂણે જઈ લોકોના ઘરો પર […]