ગુજરાતમાં લોકોને હાર્ટ એટેકથી બચાવવા 50 હજાર પોલીસ જવાનોને CPR તાલીમ અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાકાળ બાદ હાર્ટએટેકના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. યુવાનો પણ હાર્ટએટેકનો ભોગ બની રહ્યા છે. હાર્ટએટેકથી દર્દીને ત્વરિત પ્રાથમિક સારવારથી બચાવી લેવા પ્રાથમિક નોલેજ હોવું જરૂરી છે. ત્યારે રાજ્યના 50,000 પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મોનરી રિસસાઈટેશન (સીપીઆર) ટ્રેનિંગથી સજ્જ કરાશે. આગામી જૂન મહિનામાં એક સાથે 50 હજાર પોલીસ જવાનોને આ પ્રકારની ટ્રેનિંગ આપવામાં […]