ગીરના જંગલમાં પ્રાણીઓ અને પક્ષીઓ માટે વન વિભાગે પાણીના 500 જેટલા પોઈન્ટ ઊભા કર્યા
જૂનાગઢ : ગુજરાતમાં એપ્રિલ મહિનામાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચી ગયો છે. અસહ્ય ગરમીએ સૌ કોઈને અકળાવી મુક્યા છે. લોકો તો એસી-પંખાથી ઠેડક મેળવી લેતા હોય છે, પણ જંગલના પશુ-પંખીઓની હાલત ગરમીમાં દયનીય બનતી હોય છે. પ્રાણીઓને પીવાના પાણી માટે દુર દુર સુધી ભટકવું પડતું હોય છે. ત્યારે વનવિભાગ દ્વારા જંગલમાં રહેતા પ્રાણીઓ માટેની પાણીની […]