અમદાવાદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 5000 ફ્લેટધારકો હપતા ભરતા નથી,
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં મુખ્યમંત્રી આવાસ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનાવેલા મકાનો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ડ્રો કરી એલોટ કરવામાં આવ્યા હતા. છતાં પણ ત્રણ હપતા ભર્યા નથી અને પઝેશન નથી લીધું તેવા તમામ 5 હજારથી વધુ મકાન માલિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ ફટકારવામાં આવશે. તમામ મકાન માલિકોને નોટિસ આપી અને […]