ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે 5000 પાનાની ચાર્જશીટ, તેના મિત્રો બન્યા સાક્ષી
અમદાવાદ: શહેરના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલ સામે મજબુત પુરાવા એકઠા કરીને 5000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી દેવામાં આવી છે. જે આજે ગુરૂવારે કોર્ટમાં રજુ કરવામાં આવશે, આ ચાર્જશીટમાં અલગ અલગ વ્યક્તિઓના નિવેદનો, અને સાંયોગિક પુરાવાઓ જોડવામાં આવ્યા છે.એટલું જ નહીં જે સાક્ષીઓના નિવેદનો રેકોર્ડ કરવામાં આવ્યા છે, એમાં તથ્યના કારમાં બેઠેલા મિત્રોનો પણ […]