ઉષ્ણતામાનમાં મોખરે રહેતા અમદાવાદમાં 3 વર્ષમાં 5000 વૃક્ષો કપાયાં, 12 લાખ રોપા વાવ્યાનો દાવો
અમદાવાદઃ શહેરમાં કાળઝાળ ગરમીથી શહેરીજનો ત્રાહીમામ પોકારી ગયા છે. શહેરમાં ઠંડક આપતા લીલાછમ વૃક્ષોની સંખ્યા ઘટતી જાય છે. વિકાસના નામે છેલ્લા ત્રણ વર્ષમાં 5000થી વધુ વૃક્ષોને જડમૂળમાંથી કાપવામાં આવ્યા છે. બીજીબાજુ શહેરમાં ગ્રીન કવર વધારવા માટે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. અને શહેરનો ગ્રીન કવર એરિયા 10 ટકા થયો હોવાનો દાવો પણ કરવામાં […]