ભાવનગર જિલ્લામાં રવિપાકનું 5100 હેક્ટરમાં વાવેતર, ઠંડી વધશે એટલે વાવેતરમાં પણ વધારો થશે
ભાવનગરઃ જિલ્લામાં સારા વરસાદને કારણે સિંચાઈના પાણી માટે કોઈ અગવડ પડે તેમ નહોવાથી આ વર્ષે રવિ સીઝનનું બમ્પર વાવેતર થાય તેવી શક્યતા છે. હવે ગુલાબી ઠંડીનો આરંભ થઇ જતા પંથકમાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 5100 હેકટરમાં પ્રથમ તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ […]