ગાંધીનગર મ્યુનિ.કોર્પો.નું 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ, મર્જ કરાયેલા 18 ગામોના વિકાસ માટે ખાસ જોગવાઈ
ગાંધીનગરઃ શહેરની મ્યુનિ.કોર્પોરેશનનું ડ્રાફ્ટ બજેટ આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં રજુ કરવામાં આવ્યું હતું. વર્ષ 2022-23નું 512 કરોડનુ બજેટ મંજુરા આપવામાં આવ્યુ હતું. ડ્રાફ્ટ બજેટ પહેલાં લોકોના સૂચનો મંગાવાયા હતા. 18 ગામ અને પેથાપુર નગરપાલિકાનો ગાંધીનગર મ્યુનિ.માં સમાવેશ કરાયો છે ત્યારે આ બજેટમાં આ ગામડાઓના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. ગાંધીનગર મ્યુનિ.કોર્પોરેશનના બજેટનું કદ પણ […]