રાજ્યની 52 સબ-રજિસ્ટ્રાર કચેરીઓ તા. 11 અને 25 માર્ચની જાહેર રજાના દિવસે ચાલુ રહેશે
ગાંધીનગરઃ રાજ્યની સબ-રજીસ્ટ્રાર કચેરીઓમાં નાણાંકીય વર્ષના અંતમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી વધારે રહેતી હોઈ જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખી તા.11-03-2023 તથા તા. 25-03-2023ના જાહેર રજાના દિવસોએ રાજ્યના 18 જિલ્લાની બાવન સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી અંગેની કામગીરી ચાલુ રાખવા નોંધણી સર નિરીક્ષકની કચેરી, ગાંધીનગર દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. આ બંને દિવસોએ નિયમિત દિવસની જેમ જ […]