જન ધન ખાતાધારકોમાં 55.6 ટકાથી વધારે મહિલાઓઃ જિતેન્દ્ર સિંહ
નવી દિલ્હીઃ ભારતના નાણાકીય ઇતિહાસમાં સૌથી વધુ પરિવર્તનકારી પહેલોમાંની એક પ્રધાનમંત્રી જન ધન યોજના (પીએમજેડીવાય) આજે તેની 10મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ વર્ષ 2014માં શરૂ થયેલી આ યોજના નાણાકીય સર્વસમાવેશકતા માટે એક વૈશ્વિક માપદંડ બની ગઈ છે, જેણે દરેક ભારતીયના ઘરઆંગણે બેંકિંગ સેવાઓ પહોંચાડી છે, જેમાં દેશના સૌથી […]