ગુજરાતમાં 55 ટકા વિદ્યાર્થિનીઓ અધવચ્ચે જ ભણતર છોડી દે છે, સર્વેમાં બહાર આવી હકિક્ત
અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દરવર્ષે પ્રવેશોત્સવ યોજીને વધુને વધુ બાળકોને શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. બાળકો હરખભેર શાળામાં પ્રવેશ પણ લેતા હોય છે. પરંતુ ઘણા બાળકોને તેના માતપિતા અધુરૂ ભણતર છોડાવીને શાળાએથી ઉઠાડી લેતા હોય છે. છોકરાઓ કરતા છોકરીઓને ભણતર છોડાવી દેવાની સંખ્યા વધુ છે. રાજ્યમાં ધો.1થી અભ્યાસ શરૂ કરતી 100માંથી 55 વિદ્યાર્થિનીઓ ધો.12 […]