સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55,000 ક્યુસેક પાણી છોડાતા નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા
અમદાવાદઃ મધ્યપ્રદેશના નર્મદા નદીના ઉપરવાસ વિસ્તારમાં થઇ રહેલા સતત વરસાદને પગલે સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 55 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ છે. સંભવતઃ સરદાર સરોવરમાંથી 1.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી શકે છે. ત્યારે નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં આવેલા વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના ગામોને એલર્ટ કરી […]