ગાંધીનગરમાં પોલીસ ડ્રાઈવ, મહિનામાં ઓવરસ્પીડના 561 અને રોંગ સાઈડના 219 કેસ નોંધાયા
ગાંધીનગરઃ અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર ઓવરસ્પીડમાં કારે અડફેટમાં લેતા 9 લોકોના મોત નિપજ્યા હતા. આ અકસ્માત બાદ રાજ્યના ડીજીપીએ એક મહિના સુધી પોલીસને ડ્રીંક એન્ડ ડ્રાઈવ, ઓવરસ્પીડ, સ્ટંટ, ડાર્કફિલ્મ સહિતના કેસ કરવા સૂચના આપી હતી. ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા પણ એક મહિના સુધી આ ટ્રાફિક ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન ગાંધીનગરમાં સૌથી વધુ […]