અમદાવાદમાં યોજાયેલી લોક અદાલતમાં 57918 કેસોનો નિકાલ, 200 કરોડ રકમના કેસોમાં સમાધાન
અમદાવાદઃ શહેરની ક્રિમિનલ મેટ્રો પોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટમાં યોજાયેલી લોક અદાલતમાં ફોજદારી સમાધાનને લાયક કેસો જેમાં ચેક રિટર્નના કેસ, લગ્ન સંબંધિત ભરણપોષણ, પ્રોહિબિશન, જુગાર ધારાના કેસો સહિતના કુલ 54281 કેસો નિકાલ માટે મૂકવામાં આવ્યા હતા, જેમાં કોર્ટ, વકીલ, ફરિયાદી, આરોપી અને વીમા કંપનીના સહયોગથી કુલ 29588 પડતર કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પ્રી-લિટિગેશન કેસોમાં […]