ભાવનગર જિલ્લામાં 58,700 હેક્ટરમાં રવિપાકનું વાવેતર, ડુંગળીના વાવેતરમાં જિલ્લો મોખરે
ભાવનગરઃ જિલ્લામાં રવિ પાકનું વાવેતર કાર્ય આગળ ધપી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કુલ 58,500 હેકટરમાં આરંભિક તબક્કે ડુંગળી, ચણા, શાકભાજી, ઘઉં, ઘાસચારા વિ.નું વાવેતર કાર્ય શરૂ થઇ ગયું છે. જે હવે ઠંડી જામતા આગળ વધશે. ગત સપ્તાહે ભાવનગર જિલ્લામાં કુલ વાવેતર 38,700 હેકટરમાં થયું હતુ તે એક જ સપ્તાહમાં બે ગણું વધીને 58,700 હેકટરમાં થઇ […]