બાળક 6 મહિનાનું થાય ત્યારે તેને ખોરાકમાં શું ખવડાવી શકાય ,જાણો કેટલીક મહત્વની વાતો
છ મહિનાન બાળકને દાળ અને તોખાનું પાણ ીઆપી શકાય છે કેળાને ક્રશ કરીને બાળકને ખવડાવવા જોઈ સફરજનને બાફીને બાળકને આપી કાય છે આ સાથે જ પાણી અને ઉપરનું દૂધ આપી શકાય છે. સામાન્ય રીતે બાળક થોડૂં મોટૂ થાય અટલે દરેક માતાની ચિંતા હોય છે કે તેને ખાવામાં કયો ખોરાક આપવો જેથી તે હેલ્ઘી બને અને […]