દેશના 6 રાજ્યોમાં રજીસ્ટર્ડ વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ સ્થાપિત કરવા માટે 20 અરજીઓને મંજૂરી અપાઈ
નવી દિલ્હીઃ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે તા. 12મી માર્ચ 2021ના રોજ GSR 177(E) જારી કર્યું છે જે પંદર વર્ષ પછી સરકારી વાહનોની નોંધણીના પ્રમાણપત્રનું નવીકરણ ન કરવાની દરખાસ્ત કરે છે. સુપ્રીમ કોર્ટના આદેશ દ્વારા NCRના પરિવહન વિભાગોને નિર્દેશ આપ્યો છે કે 10 વર્ષથી જૂના તમામ ડીઝલ વાહનો અને 15 વર્ષથી વધુ જૂના પેટ્રોલ વાહનોમાં […]