સૌરાષ્ટ્રમાંથી ખેડુતો ઊંઝાના માર્કેટ યાર્ડમાં જીરું વેચવા આવી રહ્યા છે, પ્રતિદિન 6 હજાર બોરીની આવક
અમદાવાદઃ ઉઝાનું માર્કેટ યાર્ડ જીરાની આવકમાં નંબર વન રહેતુ હોય છે. હવે ગરમી વધતા જીરુંની આવકોમાં વધારો થઇ રહ્યો છે. ઊંઝા ખાતે હાલમાં જીરુંની આવક સંપૂર્ણપણે સૌરાષ્ટ્રમાંથી થાય છે. રાજકોટ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, કચ્છથી ખેડુતોજીરૂ વેચવા માટે ઊંઝા માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. ઉપરાંત આગામી સપ્તાહથી રાજસ્થાન તેમજ બનાસકાંઠાના થરાદના તાલુકામાંથી બાડમેર, […]