પ્રવાસીઓનું વેઈટિંગલિસ્ટ ઘટાડવા માટે અડધો ડઝન ટ્રેનોમાં વધારાના કાયમી ધોરણે કોચ જોડાશે
રાજકોટઃ પશ્વિમ રેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે અને વેઇટિંગ લિસ્ટ ઘટાડવા માટે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી અડધો ડઝન ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ લગાડવામાં આવશે. ટ્રેનમાં ફર્સ્ટ એસી અને સેકન્ડ સ્લિપર કોચની સુવિધા પણ મળી રહેશે. પશ્ચિમ રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ ઓખા-બાંદ્રા વચ્ચે આવતા અને જતા બંને વખત ક્રિસમસ ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો […]