ખનીજચોરી પકડવા ડ્રોનનો ઉપયોગ, ડીસાના કૂંપટ ગામે રેતીની ચોરી કરતા 6 વાહનો પકડાયા
ડીસાઃ બનાસકાંઠામાં ખનીજચોરી બેફામપણે થતી હોવાની અનેક ફરિયાદો ઉઠતી હોય છે. ખનીજ માફિયાઓ રાજકિય વગ ધરાવતા અને માથાભારે હોવાથી તેમને પકડવાનો એક પડકાર હોય છે. ભૂસ્તર વિભાગ દ્વારા ખનીજ ચોરોને પકડવા જાય તે પહેલા જ ખનીજચોરો પલાયન થઈ જતાં હતા. આખરે ભૂસ્તર વિભાગના અધિકારીઓએ ખનીજચોરી પકડાવા માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યાબાદ ડીસાના કૂંપટ […]