રાજકોટની ઘટના બાદ સુરત મ્યુનિના સત્તાધિશો જાગ્યા, 5 ગેમ ઝોન સામે ફરિયાદ, 600 મિલક્તો સીલ
રાજકોટઃ રાજકોટના અગ્નિકાંડ બાદ ફરી આવી કોઈ ઘટના ન બને તે માટે રાજ્યની તમામ મ્યુનિ. કોર્પોરેશનો એલર્ટ બની છે. જેમાં સુરત મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ફાયર એનઓસી ન હોય તેવા બિલ્ડિંગો અને એકમોને સીલ કરવાની ઝુંબેશ હાથ ધરીને 600 જેટલી મિલકતોને સીલ મારી દેવામાં આવ્યા છે. ઉપરાંત પાંચ ગેમઝોનના 14 માલિકો, મેનેજરો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી […]