અમદાવાદ-મુંબઈ વચ્ચે ટ્રક દીઠ અપ-ડાઉનનો 6000નો વસુલાતો ટોલ ટેક્સ, ઘટાડો કરવા માગ
વડોદરાઃ રાષ્ટ્રીય ધોરી માર્ગો પર ઠેર ઠેર ટોલનાકાને કારણે ટ્રાન્સપોર્ટરો પરેશાન છે. અમદાવાદથી મુંબઈ વચ્ચે જ એટલા બધી ટોલનાકા છે. કે, એક ટ્રક અમદાવાદથી મુંબઈ જઈને પરત ફરે એટલે 6000 રૂપિયાનો ટોલ વસુલવામાં આવે છે. આ ઉપરાંત વધતા જતાં ડીઝલના ભાવ, વગેરેને કારણે ટ્રક ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં ખર્ચ અને જોખમ સામે એટલું વળતર મળતુ નથી. ટોલ […]