સુરતમાં 6000 જેટલાં વાહનો ટેક્સ ડિફોલ્ટર, હવે આરટીઓ દ્વારા આકરા પગલાં લેવાશે
સુરત: શહેરના આરટીઓમાં 6000 જેટલા માલવાહક અને કોમર્શિયલ વાહનો ટેક્સ ડિફોલ્ટર થયા છે. જે વાહનોનો ટેક્સ બાકી છે તે તમામ વાહન માલિકોને માર્ચ મહિના બાદ નોટિસો મોકલી આપવામાં આવી હતી. નોટિસ બાદ પણ જે વાહન માલિકો RTOમાં વાહનનો ટેક્સ નથી ભરતા તેમની કોઈપણ મિલકતો હોય જમીન કે મકાન તેના પર હવે બોજો નાખવાની કામગીરી પણ […]