ગુજરાતમાં પોસ્કોના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષમાં 609 આરોપીને સજા
આરોપીને ફાંસી સુધીની મહત્તમ સજા અપાવનારા પોલીસ કર્મચારીઓનું સન્માન કરાયુ પોસ્કો સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ, 1345 પોલીસ અધિકારી-કર્મચારીઓને રૂ.12.64,630 રોકડ ઇનામ અપાયુ અમદાવાદઃ POCSOના ગુનામાં ખૂબ સંવેદના સાથે દિવસ-રાત એક કરીને આરોપીઓને પકડી સમગ્ર કેસમાં ઝીણવટભરી તપાસ કરીને વૈજ્ઞાનિક સહિતના મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરી આરોપીઓને ફાંસી સુધીની મહત્તમ સજા કરાવનાર પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના […]