પાટનગર ગાંધીનગરનો આજે 60મો સ્થાપનાદિન, 6 દાયકામાં શહેરએ વિકાસની હરણફાળ ભરી
ગાંધીનગરઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર આજે પોતાનો 60મો જન્મ દિવસ છે. ગાંધીનગર એ 6 દાયકાની સફરમાં ઘણીબધી પ્રગતિ કરી છે, શહેરની વસતી સાથે વિસ્તારમાં પણ વધારો થતાં અમદાવાદના સીમાડા સુધી નવી વસાહતો ઊભી થઈ ગઈ છે, તેના લીધે અમદાવાદ અને ગાંધીનગર ટ્વીનસિટી બની રહ્યું છે. બન્ને શહેરો વચ્ચે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનમાં પણ વધારો કરવાની ફરજ પડી છે. […]