ગુજરાતમાં રવિ સીઝનમાં વાવાણી કાર્ય 62 ટકા પૂર્ણ, ઘઉંના વાવેતરમાં વધારો
અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે ચોમાસા દરમિયાન સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે ખરીફ પાકનું ઉત્પાદન બમ્પર થયુ છે. ખરીફ પાકની સીઝન બાદ ખેડુતોએ રવિપાકના વાવેતરનો પ્રારંભ કર્યો હતો. રાજ્યમાં રવિપાકનું વાવેતર 62 ટકા પૂર્ણ થઈ ગયું છે. કેટલાક વિસ્તારમાં હાલ વાવણીનું કાર્ય ચાલી રહ્યું છે. આ વખતે રવિ સીઝનમાં ઘઉંનું વાવેતર વધુ થયુ છે. સૂત્રોના […]