ચૂંટણીની આચારસંહિતા ગુજરાત શિક્ષણ બોર્ડને નડી, 64 અધિકારીઓ પ્રમોશન અટકી પડ્યાં
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ ચૂંટણીની આચારસંહિતા નડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ 1ના અધિકારીઓની 102 જગ્યા છે, જેમાં 64 જગ્યાઓ પ્રમોશનથી ભરવાની હતી. હાલ .ખાલી પડેલી જગ્યાનો વહિવટ ઈન્ચાર્જથી ચાલી રહ્યો છે. .વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના […]