ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં 680 ડોલ્ફિનની ઉછળ-કૂદ
વન વિભાગ દ્વારા ડોલ્ફિનની વસતી ગણતરી કરાઈ, સ્વસ્થ ઈકોસિસ્ટમ માટે ડોલ્ફિન ખૂબ જ મહત્વનું જળચર પ્રાણી છે, ડોલ્ફિનને બચાવવા માછીમારોનું યોગદાન મહત્વનું, અમદાવાદઃ ગુજરાતમાં 1600 કિમીનો દરિયા કિનારો આવેલો છે. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના દરિયામાં ડોલ્ફિન જોવા મળે છે. રાજ્યના વનવિભાગ દ્વારા ડોલ્ફિનની વસતિ ગણતરી’ કરવામાં આવી હતી. જેમાં ભાવનગરથી કચ્છ સુધીના સમુદ્ર વિસ્તારમાં અંદાજે […]