1. Home
  2. Tag "7 dead"

મધ્યપ્રદેશ: દતિયામાં ચાર સદી જૂના કિલ્લાની દિવાલ ધરાશાયી, 7 લોકોના મોત

દિવાલના કાટમાળ નીચે 9 વ્યક્તિઓ દબાયા હતા મૃતકો પૈકી પાંચ વ્યક્તિ એક જ પરિવારના સભ્ય સતત વરસાદને કારણે કિલ્લાની દિવાલ નબળી પડ્યાની આશંકા ભોપાલઃ મધ્યપ્રદેશના દતિયા જિલ્લામાં રજવાડાના રાજગઢ કિલ્લાની નીચેની 400 વર્ષ જૂની દિવાલ અચાનક તૂટી પડી હતી જે કચ્છના ઘરો અને ઝૂંપડાઓ પર પડી હતી. દિવાલનાં કાટમાળ નીચે 9 લોકો દટાયા હતા જેમાંથી […]

ઉત્તર ગુજરાતમાં સતલાસણા અને શામળાજીમાં રોડ અકસ્માતના બે બનાવોમાં 7નાં મોત

અમદાવાદઃ રાજ્યમાં રોડ અકસ્માતોનું પ્રમાણ રોજબરોજ વધતું જાય છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં શનિવારે સર્જાયેલા બે જુદા જુદા અકસ્માતોમાં સાત વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. મહેસાણાના સતલાસણા પાસે ગોઠડા હાઈવે પર રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જ્યારે પાંચ વ્યક્તિઓને ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમજ અકસ્માતનો બીજો બનાવ શામળાજી […]

ઉત્તરાખંડમાં ગંગોત્રી હાઈવે પર ગુજરાતની બસ ખીણમાં પડતા 7નાં મોત, 28 પ્રવાસીનું રેસ્ક્યુ કરાયું

અમદાવાદઃ ભાવનગર અને સુરતના પ્રવાસીઓની લકઝરી બસ ઉત્તરાખંડના ગંગોત્રી નેશનલ હાઈવે પરની એક ઊંડી ખીણમાં પડતા 7 પ્રવાસીઓના માતે નિપજ્યા છે. જ્યારે 28 પ્રવાસીઓને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતના બનાવની જાણ થતાં ગુજરાત સરકારે ઉત્તરાખંડ સરકારનો સંપર્ક કરીને ઈજાગ્રસ્તોને ત્વરિત સારવાર મળી રહે તેવી વિનંતી કરી હતી, મૃતક તમામ યાત્રિકો ભાવનગરના હોવાની […]

રાજ્યમાં જુદા જુદા અકસ્માતોમાં 7નાં મોત, અમદાવાદમાં RSSના સ્વયં સેવકને કારે કચડ્યા

ઊનાઃ રાજ્યમાં રોજબરોજ માર્ગ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. ઊનાના લામધાર પાસે પુરઝડપે આવેલી કાર નાળા સાથે અથડાતા બેના મોત નિપજ્યા હતા. જ્યારે પંચમહાલમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે બાઈકસવારોના મોત નિપજ્યા હતા. તથા સુરેન્દ્રનગર જિલ્લામાં લખતર પાસે બે બાઈક સામસામે અથડાતા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતુ.ઉપરાંત સુરતમાં સિટી બસની અડફેટે એક વ્યક્તિનું મોત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code