રાજુલા નજીક એક સાથે 7 સિંહો પાણી અને શિકારની શોધમાં હાઈવે ક્રોસ કરતા જોવા મળ્યાં
અમરેલીઃ ગીર જંગલના વનરાજોને અમરેલી જિલ્લાનો રેવન્યુ વિસ્તાર માફક આવી ગયો હોય તેમ હવે તો શેત્રુંજી નદીના પટથી લઈને છેક રાજુલા સુધી સિહ શિકારની શોધમાં આવી ચડતા હોય છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે શિકાર અને પાણીની તરસ છીપાવવા સિંહો રાજુલા વિસ્તારમાં આમથી તેમ ભટકી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. ત્યારે એક સાથે સાત […]