ગુજરાતમાં 700 સરકારી પ્રાથમિક શાળાઓમાં માત્ર એક જ શિક્ષક, આદિવાસી વિસ્તાર મોખરે
ગાંધીનગર: ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે રાજ્ય સરકારનું ઉદાસિન વલણ જોવા મળી રહ્યું છે. કારણ કે અંતરિયાળ ગામડાંની અનેક શાળાઓમાં પુરતા વર્ગ ખંડો નથી. ઘણી શાળાઓ તો એવી છે કે, બાળકોને ઝાડ નીચે બેસાડીને ભણાવવાની ફરજ પડી રહી છે. આ ઉપરાંત રાજ્યની 700 જેટલી સરકારી શાળા માત્ર એક જ શિક્ષકના ભરોસે ચાલે છે. પુરતા શિક્ષકોના અભાવે શિક્ષણ […]