ગુજરાતની વિવિધ કંપનીઓ સાથે સરકારે કર્યા 24,707 કરોડના MOU, 38000ને મળશે રોજગારી
ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-2024માં 10 વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ- VGGS યોજાવા જઈ રહી છે. VGGS 2024ના ભાગરૂપે બુધવારે ગાંધીનગર ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂત અને જળસંપતિમંત્રી કુંવરજી બાવળિયાની પ્રેરક ઉપસ્થિતિમાં વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ તેમજ સરકારના વિવિધ વિભાગો સાથે કુલ રૂ. 24,707 કરોડના 30 MOUs સાઈન-એક્સચેન્જ કરવામાં આવ્યા […]