ધોરાજીમાં બેન્કના કેશિયરે 20 ખાતેદારોની બોગસ સહી કરીને 71 લાખની કરી ઉચાપત
રાજકોટઃ જિલ્લાની કો-ઓપરેટિવ બેન્કના વાડોદર ગામની શાખાના કેશિયરે 20 જેટલા ખાતેદારની બોગસ સહીઓ કરી ચેક પોતાના અને પોતાના સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરીને રૂા. 71.43 લાખની ઉચાપત કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે બેન્કના કેશીયરની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જેતપુરના અભિષેકનગરમાં રહેતા જિલ્લા બેન્કની મેઇન શાખામાં ફરજ બજાવતા ડેપ્યુટી મેનેજર ગોપાલભાઇ ભીખાભાઇ […]