સોમનાથ મંદિરના 74માં સ્થાપના દિને મહા શૃંગાર, દીપમાળાના દર્શન માટે ભાવિકો ઉમટ્યાં
વેરાવળઃ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ ગણાતા સામનાથ મહાદેવજીના મંદિરનો 74મો સ્થાપના દિન ભારે ભક્તિભાવથી ઊજવવામાં આવ્યો હતો જેમના સંકલ્પને કારણે સોમનાથ મંદિરનું નિર્માણ શક્ય બન્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર વંદના અને સરદારને પૂષ્પાજલી અર્પણ કરવામાં આવી હતી, સોમનાથ મંદિર પર પૂજન કરીને નૂતન ધ્વજા રોહણ કરવામાં આવ્યુ હતું. મંદિરની પ્રાણપ્રતિષ્ઠા સમયે સવારે 9:46 વાગ્યે મહાપૂજા […]