અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેનના 75 કિ.મીનું પિયર વર્કનું કામ પૂર્ણ થયુઃ રેલવે મંત્રાલય
અમદાવાદઃ મુંબઈ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેનનું કામ રોકેટગતિએ આગળ વધી રહ્યું છે. રેલ્વે મંત્રાલયે તાજેતરમાં રાજ્યસભામાં માહિતી આપી હતી કે, મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ પ્રોજેક્ટ માટે જરૂરી કુલ 1396 હેક્ટર જમીનમાંથી લગભગ 90 ટકા જમીનનું સંપાદન પૂર્ણ થઈ ગયું છે. રાજ્યસભાના સાંસદ બ્રિજલાલના પ્રશ્નના જવાબમાં રેલ્વેએ માહિતી આપી હતી કે “ગુજરાતમાં 86 કિમી ફાઉન્ડેશન વર્ક અને 75 […]