અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે વૃક્ષારોપણનો 75 ટકા ટાર્ગેટ પૂર્ણ કરાયો
અમદાવાદઃ શહેરમાં વિકાસના નામે અનેક વૃક્ષો કપાયા છે. બીજીબાજુ શહેરમાં વધતા જતાં બિલ્ડિંગોને લીધે ગ્રીન કવર વિસ્તાર ઘટતો જાય છે. આથી મ્યુનિ.કોર્પોરેશને ગ્રીન કવર વધારવાનો પ્રયાસ હાથ ધર્યો છે. જેમાં મ્યુનિ.કોર્પોરેશને આ વર્ષે શહેરના કુલ 15 લાખ જેટલા વૃક્ષોના રોપણનો લક્ષ્યાંક મૂક્યો છે. જેમાં અત્યાર સુધીમાં મ્યુનિ.કોર્પોરેશને તેનો વૃક્ષારોપણનો 75 ટકા જેટલો લક્ષ્યાંક પૂર્ણ […]