વન વિસ્તારમાં વધારોઃ 75 રામસર સ્થળો તથા મેન્ગ્રૂવનું આવરણનો વિસ્તાર 364 ચોરસ કિ.મી વધ્યો
નવી દિલ્હીઃ ભારત વિશ્વના સૌથી મહત્વાકાંક્ષી સ્વચ્છ ઉર્જા પરિવર્તનનું નેતૃત્વ કરવા જઇ રહ્યું છે અને જળવાયુ પરિવર્તનની સમસ્યાનો સામનો કરવા માટે કટિબદ્ધતાપૂર્વક નક્કર પગલાં ભરી રહ્યું છે. કેન્દ્રીય નાણા અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતિ નિર્મલા સિતારમણ દ્વારા આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા આર્થિક સર્વેક્ષણ 2022-23માં રેખાંકિત કરવામાં આવ્યું છે કે ભારતનો જળવાયુ અભિગમ આંતરિક રીતે […]