AMTS-BRTSની બસોએ છેલ્લા એક દાયકામાં 750 અકસ્માતો કર્યા, ઓવરસ્પિડિંગની 43 ફરિયાદો મળી
અમદાવાદઃ શહેરમાં એએમટીએસ-બીઆરટીએસની બસના બેફામ ડ્રાઇવિંગને કારણે અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં ખાનગી ઓપરેટરોને બસ સંચાલન સોંપાયા બાદ ઓવરસ્પિડિંગમાં બસ દોડાવવાની ફરિયાદો પણ મળી રહી છે. છેલ્લા 10 વર્ષમાં એએમટીએસ અને બીઆરટીએસ બસથી 750થી વધુ અકસ્માત સર્જાયા છે, જેમાં 15થી વધુ લોકોના મોત થયા હતા. જો કે કોન્ટ્રાક્ટના ડ્રાઇવરને માત્ર કાગળ પરથી દૂર કરાય […]