દેશના 7500 કિમી લાંબી સાગર સીમા પર તટીય સ્વચ્છતા અભિયાન “સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર ” નો પ્રારંભ
નવી દિલ્હી: ભારત નો એક સમૃદ્ધ સાગર ઈતિહાસ રહ્યો છે. સાગર સંબંધિત ક્રિયાકલાપોનો સર્વ પ્રથમ ઉલ્લેખ ઋગવેદમાં જોવા મળે છે. ભારતીય પુરાણોમાં મહાસાગર, સાગર, અને નદીઓના પરસ્પર સંબંધોનો અનેકવાર ઉલ્લેખ થયો છે. ભારતના સાગર પારિસ્થિતિક સમૃદ્ધિ, જીવ વિવિધતા અને અર્થવ્યવસ્થામાં યોગદાન કરે છે પરંતુ વિકાસની આંધળી દોડ થી વિશ્વભરમાં સાગર તટ ને પર્યાવરણ દ્રષ્ટિથી ચિંતાજનક […]