અમદાવાદ મ્યુનિની શાળાઓના 752 કૂપોષિત બાળકોને મેડિકલ ચેકઅપ અને જરૂરી દવાઓ અપાઈ
અમદાવાદ: રાજ્યમાં વિવિધ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોમાં કૂપોષણનો મુદ્દો રાજ્ય સરકાર માટે ચિંતાજનક છે. સરકાર દ્વારા બાળકોને કુપોષણની બીમારીથી બચાવવા માટે દર વર્ષે કરોડોનો ખર્ચ કરવામાં આવે છે. આંગણવાડીથી લઈને શાળાઓના બાળકોને પોષ્ટીક આહાર આપવામાં આવે છે. કેટલાક અંતરિયાળ વિસ્તારોમાં તો જન્મથી બાળકોને પુરતું પોષણ ન મળવાથી કૂપોષણનો ભોગ બનતા હોય છે. આ સમસ્યા માત્ર ગામડાં […]