વિકાસશીલ ગણાતા ગુજરાતમાં 7652 શાળાઓમાં પીવાના પાણી કોઈ વ્યવસ્થા જ નથી
અમદાવાદઃ ગુજરાતમાં શિક્ષણ પાછળ કોરોડા રૂપિયાનું બજેટ ફાળવવામાં આવતું હોવા છતાં આજેપણ ઘણાબધા ગામડાંઓની શાળાઓમાં પુરતા શિક્ષકો નથી, પુરતા ઓરડા નથી, એટલું જ નહીં રાજ્યમાં 7652 શાળાઓ તો એવી છે કે, બાળકો માટે પીવાના પાણીની પણ વ્યવસ્થા નથી. બાળકોએ પોતાના ઘેરથી પીવાનું પાણી લઈને જવું પડે છે. કેન્દ્ર સરકારના જલ મંત્રાલય દ્વારા જાહેર કરેલા આંકડાઓમાં […]