1. Home
  2. Tag "77th Independence Day"

77માં સ્વાતંત્ર્ય પર્વે અદાણી વિદ્યામંદિર દેશભક્તિના રંગમાં રંગાયુ!

અમદાવાદ સ્થિત અદાણી વિદ્યામંદિર 77માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું! ધ્વજવંદન સહિત વિદ્યાર્થીઓની અલગ-અલગ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓએ આઝાદીના અમૃતકાળને તાદૃશ કરી દીધો. વળી વૃદ્ધાશ્રમ અને મનોદિવ્યાંગ બાળકોની મુલાકાતે તેમનામાં સંવેદનાના પુષ્પો પ્રગટાવ્યા હતા. આ પ્રસંગે ગત વર્ષે બોર્ડના પરિણામોમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ધોરણ 10 અને 12ના ટોપ-3 તેજસ્વી તારલાઓને નવાજવામાં આવ્યા હતા.  15મી ઓગસ્ટે […]

અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા સહિત વિદેશમાં ભારતીય પરિવારો દ્વારા 77માં સ્વાતંત્ર્ય પર્વની કરાઈ ઊજવણી

ન્યુજર્સીઃ ભારતના 77માં સ્વાતંત્ર્ય પર્વની અમેરિકા, કેનેડા, ઓસ્ટેલિયા, અને આરબ અમિરાત સહિતના દેશોમાં ઈન્ડિયન એમ્બેસી તથા ભારતીયો દ્વારા ઉત્સાહ અને ઉમંગથી ઉજવણી કરવામાં આવી હતી. વિદેશમાં વસવાટ કરતા ભારતીયોએ પોતાના મોબાઈલમાં તિરંગા સાથે સેલ્ફી લઈને મોબાઈલ ફોનમાં અપલોડ કરી હતી. ઓસ્ટેલિયાના પર્થ શહેરમાં, કેનેડાના ટોરન્ટો- ઓટાવામાં ભરતિયા હાઈ કમિશન દ્વારા સ્વાતંત્ર્ય પર્વની ખાસ ઊજવણી કરવામાં […]

77મો સ્વતંત્રતા દિવસ,પીએમ મોદીએ દસમી વખત લાલ કિલ્લાએથી તિરંગો ફરકાવ્યો

દિલ્હી: દેશમાં આજે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, દેશમાં તમામ લોકોના ચહેરા પર અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અન્ય તરફ પીએમ મોદી દ્વારા પણ દેશને સંબોધવામાં આવ્યા. પીએમ મોદીએ 10મી વખત દેશને લાલ કિલ્લા પરથી સંબોધન કર્યું.આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. આ પહેલા પીએમ સવારે 7.08 […]

77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીનો તખ્તો તૈયાર,પીએમ મોદી આઇકોનિક લાલ કિલ્લા પરથી આ ઉજવણીનું કરશે નેતૃત્વ

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઑગસ્ટ, 2023ના રોજ દિલ્હીમાં પ્રતિષ્ઠિત લાલ કિલ્લા પરથી 77મા સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં દેશનું નેતૃત્વ કરશે. તેઓ રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને આ ઐતિહાસિક સ્મારકની પ્રાચીર પરથી રાષ્ટ્રને રૂઢિગત સંબોધન કરશે. આ વર્ષનો સ્વતંત્રતા દિવસ ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની  ઉજવણીનું સમાપન કરશે, જેનો પ્રારંભ વડાપ્રધાનએ 12 માર્ચ, 2021ના રોજ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમથી કરાવ્યો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code