ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ, 7મીથી 15 જુન દરમિયાન વરસાદ પડવાની આગાહી
અમદાવાદઃ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટીનો પ્રારંભ થઈ ગયો છે. બીજીબાજુ દેશમાં દક્ષિણ પશ્વિમનું ચોમાસું આગળ વધી રહ્યું છે. ગુજરાતમાં હાલ ભેજવાળા પવન ફૂંકાઇ રહ્યાં છે ત્યારે અરબી સમુદ્રમાં તેમજ બંગાળની ખાડીમાં એમ બે વાવાઝોડા સ્રકિય થવાની શક્યતા છે. તેના લીધે આગામી તા.7થી 11 જૂન દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદની શક્યતા છે. ગુજરાતમાં 22થી 25 જૂને વિધિવત […]