કતારમાં ભારતના 8 પૂર્વ નૌસૈનિકોને ફાંસીની સજા, જાસૂસીનો લાગ્યો હતો આરોપ
દોહાઃ કતારની એક અદાલતે એક વર્ષથી વધુ સમયથી પોતાની કસ્ટડીમાં રાખેલા 8 પૂર્વ ભારતીય નૌસેનાના કર્મચારીઓને મોતની સજા સંભળાવી છે. ભારત સરકારે મૃત્યુદંડ પર દુઃખ વ્યક્ત કર્યું છે અને તમામ કાયદાકીય વિકલ્પો પર વિચાર કરી રહી છે. મુખ્ય ભારતીય યુદ્ધ વોરની કમાન સંભાળનાર સન્માનિત અધિકારીઓ સહિત આઠ લોકો, ડહરા ગ્લોબલ ટેક્નોલોજીસ એન્ડ કન્સલટન્સી સર્વિસિઝ માટે […]