સુરેન્દ્રનગર જિલ્લામાં 5 ડેમ તળિયા ઝાટક, 3 ડેમમાં માત્ર 3થી 8 ટકા જેટલું જ પાણી
સુરેન્દ્રનગરઃ જિલ્લામાં કાળઝાળ ગરમીને લીધે ઘણા ગામડાંમાં પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. હાલ સુરેન્દ્રનગરના ધોળીધજા ડેમ નર્મદાના પાણીને લીધે ભરાયેલો છે. જ્યારે બાકીના ડેમોમાં તળિયા દેખાવવા લાગ્યા છે. એટલે કે 18 ડેમોમાં માત્ર 18 ટકા જેટલા પાણીને સ્ટોક જ ઉપલબ્ધ છે. જેમાં 5 ડેમો તો તળિયાઝાટક છે. અને ત્રણ ડેમોમાં તો માત્ર 8 ટકા […]