સરદાર સરોવર નર્મદા ડેમ 80 ટકા ભરાયો, ઉપરવાસમાં સારા વરસાદને લીધે પાણીના આવક વધી
રાજપીપીળાઃ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ રહી છે, જેની સાથે ડેમ 80 ભરાઈ ગયો છે, હાલ ડેમમાં 7,532.90 એમસીએમ પાણી ભરાયેલું છે. ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના લીધે 69,607 કયુસેક પાણીની આવક થઈ રહી છે, સારી આવક થતા ડેમની સપાટી 123.49 મીટર પહોંચી ગઈ છે, એટલે કે તે ડેમની […]