રાજ્યમાં RTOની કચેરીઓ પર ભીડ ઘટાડવા માટે 80 ટકા સેવાઓ ઓનલાઈન પૂરી પડાશે
ગાંધીનગરઃ રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારા સાથે આરટીઓની કામગીરીમાં પણ અસામાન્ય વધારો થયો છે. આરટીઓની કામગીરી માટે કચેરી પર અરજદારોની ભારે ભીડ જોવા મળતી હોય છે. અને નાછૂટકે કેટલાંક અરજદારો એજન્ટ્સનો સહારો લેતા હોય છે. પરંતુ હવે RTOના આવા ધક્કા ખાવાનો વારો નહીં આવે. અરજદારોને ધક્કા ન ખાવા પડે અને અન્ય લોકો પર આધારિત ન રહેવું પડે […]