સુરતની તાપી નદીમાં લીલ અને શેવાળને દુર કરવા માટે ઉકાઈ ડેમમાંથી 800 ક્યુસેક પાણી છોડાયું
સુરતઃ શહેરની તાપી નદી પ્રદૂષિત બની રહી છે. નદીમાં ચારેકોર લીલ અને શેવાળ જોવા મળે છે, ઉપરાંત કોઝ-વેનું જળ સ્તર ઘટી જતાં પાણીની ગુણવત્તા પણ બગડી રહી છે. લીલ અને બંધિયાર પાણીમાંથી દુર્ગંધ પણ આવતી હોવાથી ઉકાઈ ડેમમાંથી છેલ્લા પખવાડિયાથી સરેરાશ 800 ક્યુસેક (દર સેકંડે 24 હજાર લિટર) પાણી છોડવામાં આવી રહ્યું છે. પાણીની નવી […]