નવી શરતમાંથી જુની શરતની જમીનની 800 ફાઈલોનો નિકાલ થયો નથી અને જંત્રી વધારાનો અમલ
અમદાવાદઃ ગુજરાતમાં તા.15મી એપ્રિલથી એટલે કે બે દિવસ બાદ શનિવારથી જંત્રીના દરમાં તોતિંગ વધારાનો અમલ શરૂ થઈ જશે. હાલ તો જુની જંત્રીનો લાભ લેવા તમામ રજિસ્ટ્રારની કચેરીઓ પર અરજદારોની ભીડ જોવા મળી રહી છે. ત્યારે નવી જંત્રીમાં સંખ્યાબંધ વિસંગતી રહેલી હોવાથી બિલ્ડરોએ ફરી એક વખત વાંધા ઉઠાવ્યા છે. ક્રેડાઈના કહેવા મુજબ અમદાવાદ અને ગાંધીનગરમાં નવી […]