અમદાવાદ અને જામનગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, 13,849 કિલો નકલી ઘીનો જથ્થો પકડાયો
ગાંધીનગરઃ ખોરાક અને ઔષધ નિયમન તંત્રની જામનગર જિલ્લાની ટીમ તેમજ અમદાવાદ વિભાગ-2ની ટીમ દ્વારા શંકાસ્પદ ફેક્ટરીમાં તપાસ હાથ ધરાતા ભેળશેળયુક્ત ઘીના 10 નમૂના લેવામાં આવ્યા હતા, તેમજ આશરે રૂ. 93 લાખની કિંમતનો કુલ 13,849 કિલોગ્રામ શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. […]